કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે અંકલેશ્વરના બિસ્માર માર્ગોનો વિડીયો કર્યો શેર, કહ્યું આ છે ગુજરાત મોડલ!
ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અમરેલીના બાબરાના તાઇવદરનો માર્ગ 15 વર્ષથી ખખડધજ હાલતમાં છે, ખરાબ રસ્તાને પરિણામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને રોડ પર બેસીને રામધૂન બોલાવી તંત્રને રસ્તાનું સમારકામ કરવા માટેની માંગ કરી હતી.
વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના તોફાની પાણીએ પૂરગ્રસ્ત શહેર બનાવી દીધું હતું,પૂરની થપાટ માંથી ઉભા થતા શહેરીજનોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી એમ લાગી રહ્યું છે
ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા બિસ્માર માર્ગો અને ટ્રાફિકજામની પરિસ્થિતિ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે
ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવાસદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી
ભરૂચના મહંમદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં વરસાદની મોસમમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે, ત્યારે ખરાબ રોડ-રસ્તાના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.