આરોગ્ય કેરળમાં વેસ્ટ નાઇલ ફીવરનો પ્રકોપ, જાણો શું છે આ જીવલેણ બીમારી કેરળમાં ઘણા લોકો વેસ્ટ નાઇલ ફીવરનો શિકાર બન્યા છે. દરમિયાન, કેરળના આરોગ્ય વિભાગે ત્રણ જિલ્લામાં પશ્ચિમ નાઇલ તાવની માહિતીને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કર્યું છે. By Connect Gujarat 08 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય બદલાતા હવામાનમાં વધી જાય છે શ્વાસ સંબંધી રોગનું જોખમ, આ 3 કસરતોથી તમારા ફેફસાંને મજબૂત બનાવો. શિયાળાની ઋતુ લગભગ પૂરી થઈ ગઈ છે અને વસંતનું આગમન થઈ ગયું છે. જો કે, આ હવામાન ખૂબ જ આહલાદક લાગે છે, By Connect Gujarat Desk 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગરમાં બટાકાના પાકમાં આવ્યો “સુકારો” નામનો રોગ, ધરતીપુત્રોની હાલત કફોડી… સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. By Connect Gujarat Desk 11 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન 18 વર્ષથી આ બીમારીથી પીડાય છે પ્રિયંકાનો પતિ નિક જોનાસ, પ્રિયંકા કરી રહી છે દેખભાળ...... પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેને ડાયાબિટીસ છે. નિક છેલ્લાં 18 વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ સામે લડી રહ્યો છે. By Connect Gujarat Desk 17 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: મગફળીના પાકમાં મુંડા નામના રોગથી ખેડૂતો થયા પરેશાન,પાક નિષ્ફળ જવાની ભીતિ ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે By Connect Gujarat Desk 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે શેતૂર.. પરંતુ કિડનીની બીમારી વાળા લોકોએ ચેતીને રહેવું, જાણો તેના ફાયદા અને ગેરફાયદા શેતૂર એક મીઠું અને રસદાર ફળ છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. By Connect Gujarat Desk 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાણીજન્ય રોગચાળો વધતા મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓ માટે ટ્રેનિંગ સેમિનાર યોજાયો… મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને માટેની ખાસ ટ્રેનિંગ, પાણીપુરીમાં કેવી સામગ્રી વાપરવી તે અંગે સમજ અપાય. By Connect Gujarat 20 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શું રાતે સૂતી વખતે ઊંઘ નથી આવતી, બેચેની અનુભવો છો, તો આ રોગ હોય શકે છે... જાણો લક્ષણો અને ઉપાયો છેલ્લા કેટલાય સમયથી લોકોને અનિંદ્રા સંબંધિત રોગો થઈ રહ્યા છે. આ પ્રકારની સમસ્યાને કારણે લોકો બરાબર ઊંઘી શકતા નથી. By Connect Gujarat Desk 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડાયાબિટીસના સકંજામાંથી બચવા માટે આ 5 કામ કરવા જરૂરી, નહિતર ડાયાબિટીસ આવતા વાર નહીં લાગે દેશમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસો વધતાં જાય છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસના કેસોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat Desk 10 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn