વડોદરા : પ્રથમ અને પ્રિશાની જીંદગી હવે "આપણા" હાથમાં, 32 કરોડ રૂપિયાની છે જરૂરી
વડોદરાનો પ્રથમ અને પ્રિશા જીંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહયાં છે. બંને ભાઇ-બહેનનો જીવ બચાવવા માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે.
વડોદરાનો પ્રથમ અને પ્રિશા જીંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહયાં છે. બંને ભાઇ-બહેનનો જીવ બચાવવા માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે.
ગિર સોમનાથ જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી છે.
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો કહેર, ખાનગી તથા સરકારી હોસ્પિટલ હાઉસફૂલ.