ગુજરાતનવસારી : પૂર-આપત્તિને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકોને સલામતીના સાધનો વિતરણ કરાયા... ડાંગ જિલ્લામાં વધુ પડતો વરસાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા એવા નવસારી જિલ્લાની લોકમાતાને રોદ્ર સ્વરૂપમાં લાવીને રેલનું સંકટ ઊભું કરે છે. By Connect Gujarat 21 Jun 2023 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રથયાત્રાના દર્શનાર્થે પધારતા ભક્તોને ઇસ્કોન મંદિર-GIDC દ્વારા “સાંઠા પ્રસાદ” વિતરણ કરાશે... ઐતિહાસિક નગરી ભરૂચમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને GIDC વિસ્તાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ-ઇસ્કોન દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે By Connect Gujarat 18 Jun 2023 18:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કપડાની થેલીનું કરવામાં આવ્યુ વિતરણ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું હતું By Connect Gujarat 05 Jun 2023 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું... કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Jun 2023 18:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું... શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી, By Connect Gujarat 03 Jun 2023 14:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપાણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ, ઢોલ શરણાઈ સાથે અભિયાનનું કરવામાં આવ્યુ સ્વાગત સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી By Connect Gujarat 29 May 2023 14:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:અંબિકા ઓટોમોબાઇલના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ અંકલેશ્વરના અંબિકા ઓટોમોબાઇલના માલિક જૈનિસ મોદી દ્વારા અંકલેશ્વરના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 28 May 2023 14:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ :સ્માર્ટ એગ્રીકલ્ચર વર્કશોપમાં ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરાયું... ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમો દરમિયાન જિલ્લાના 500 ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 May 2023 14:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નારદેસ અક્ષયપાત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને પૌષ્ટિક ભોજન-કરિયાણા કીટનું વિતરણ કરાયું... ભરૂચની કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ-સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક ભોજન તથા ફળો અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 May 2023 17:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn