જૂનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખા ઉડતા કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.
દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે
દિવાળીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય થકી પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવી
ભરૂચ ABVP દ્વારાદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું..
અંકલેશ્વરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વરના વિવિધ માર્ગો પર આવેલ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી , દિવાળીની ઠેર ઠેર ઉજવણી
દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે.