Connect Gujarat

You Searched For "Donald Trumpt"

ટ્રમ્પ-મોદીના મેગા શોમાં બોલીવુડ સ્ટાર્સને આમંત્રણ, અમિતાભ બચ્ચન-સોનમ કપૂર સહિતના સિતારા પહોંચશે

18 Feb 2020 8:42 AM GMT
મોટેરાસ્ટેડિયમ ખાતે યોજાનારા સમારોહમાં બોલિવૂડ હસ્તીઓ ભાગ લેશે. જેમાં અમિતાભ બચ્ચન, સોનમ કપૂર સહિતના મોટા નામ શામેલ છે.24 ફેબ્રુઆરીએ અમેરિકન...

અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પને આવકારવા માટે વહીવટી તંત્ર સજ્જ

14 Feb 2020 5:59 AM GMT
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પના ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદના કાર્યક્રમોને લઇને રાજ્ય વહીવટી તંત્રથી લઇ અમદાવાદ વહીવટી...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ લેશે ભારતની મુલાકાત

11 Feb 2020 4:50 AM GMT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસિયી ભારતયાત્રાના કાર્યક્રમની વ્હાઈટ હાઉસે સત્તાવાર જાહેરાત કરી છે. આગામી 24-25 ફેબ્રુઆરીના ટ્રમ્પ નવી...

જાણો, શું સુલેમાનીને મારવા ઇઝરાયલે કરી હતી અમેરિકાની મદદ ?

15 Jan 2020 3:38 AM GMT
વિશ્વભરમાં પોતાની ખુફિયા મિશન અને સુરક્ષા તંત્રની મજબૂતાઇમાટે પ્રસિદ્ધ ઇઝરાયલે ઇરાની જનરલ સુલેમાનીને મારવામાં અમેરિકાની મદદ કર્યા હોવાનામીડિયા દાવા...

ભવિષ્યવાણી: ઈરાને અમેરિકન એરબેઝ પર ધડાધડ કર્યો મિસાઇલ હુમલો, નાસ્ત્રેદમસની સાચી પડતી ભવિષ્યવાણી!

8 Jan 2020 3:29 AM GMT
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા, ઇરાને અમેરિકન એરબેઝ પર મિસાઇલો દ્વારા કર્યો હુમલોલગભગ 512 વર્ષ પહેલાફ્રાંસમાં જન્મેલા ભવિષ્ય વક્તા નાસ્ત્રેદમસે વર્ષ...

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતાવણી, હુમલાનો “જીવલેણ” અને “ખતરનાક” જવાબ આપીશું

6 Jan 2020 4:23 AM GMT
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જો ઇરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા તેહરાન હુમલો કરશે તો અમે બદલો લઈશું.યુએસ પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પે...

નાગરિકતા કાનૂન પર ભારતને અમેરિકાનો સાથ, ભારત અને અમેરિકા વચ્ચે યોજાઇ 2+2 વાર્તા

19 Dec 2019 4:18 AM GMT
ભારત અને અમેરિકા વચ્ચે બુધવારે વોશિંગ્ટનમાં બીજી 2 + 2 વાતચીત થઈ હતી. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે પ્રાદેશિક, સંરક્ષણ સંબંધો, આતંકવાદ અને વેપાર...

મહાભિયોગ: શું ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી જતી રહેશે? વ્હાઇટ હાઉસનું નિવેદન આવ્યું સામે

19 Dec 2019 3:56 AM GMT
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ માટેનો પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાંથી પસાર થઈ ગયો છે. યુક્રેન વિવાદ બાદ સ્પીકર નેન્સી પોલોસીએ...