અંકલેશ્વર: ન.પા.દ્વારા વોર્ડ નંબર 4માં નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, ખાતમુર્હુત કરાયુ
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મુખ્ય પાણીની લાઈનની કામગીરી ચાલી રહી છે.જોકે પાઈપમાં કાથીની દોરીથી જોઈન્ટ કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ભરૂચના ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારમાં રોડ પર ચાલતું જતું બાળક ગટરના ચેમ્બરમાં ખાબકતાં સ્થાનિક દુકાનદારોની નજર પડતા તાત્કાલિક બાળકને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યું હતું.
ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા 5 કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા બરાનપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને પ્રદૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હાથીખાના બજાર વિસ્તારના મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળવાના મીડિયામાં અહેવાલ પ્રાસરિત થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી
ભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે