શિયાળામાં નારિયેળ પાણી પીવાના અનેક ફાયદા..!
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી છે. તમે ઉનાળામાં મોટાભાગના લોકોને નારિયેળ પાણી પીતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી શિયાળામાં પણ શરીરને ઘણા ફાયદા થાય છે.
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી છે. તમે ઉનાળામાં મોટાભાગના લોકોને નારિયેળ પાણી પીતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી શિયાળામાં પણ શરીરને ઘણા ફાયદા થાય છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે
અજમો અને જીરાનું પાણી પીવાથી વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
વોર્ડ નંબર 7માં આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે.
ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
હળદર આ મસાલાઓમાંથી એક છે, જે તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે.
દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.