ભરૂચ અંકલેશ્વર: કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ માંથી SOG પોલીસે 256.860 ગ્રામ ડ્રગ્સ સાથે 5 આરોપીઓની કરી ધરપકડ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં SOGની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સફેદ નશાના કાળા કારોબાર માટે રેડ કાર્પેટ બનતું ભરૂચ, 4 વર્ષમાં રૂ.8 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું ! ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ફૂલી ખાલી રહી છે. ભરૂચ જાણે સફેદ નશામાં કાળો કારોબાર એટલે કે ડ્રગ્સના ગોરખધંધાનો હબ બની રહ્યું છે. By Connect Gujarat Desk 10 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ18 લાખની કિંમતનું MD ડ્રગસ ઝડપાયું ભરૂચમાં ડ્રગ્સની હેરફેરની કાવતરું ઝડપાયું છે. પોલીસે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક હિસ્ટ્રીશીટર સાથે ત્રણ કેરિયરની ધરપકડ કરી છે જયારે એક ફરાર થઇ ગયો છે. By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: અવસર એન્ટરપ્રાઈઝ કંપનીનો સંચાલક 6 દિવસના પોલીસ રિમાન્ડ પર, કરોડો રૂપિયાનું ઝડપાયું હતું ડ્રગ્સ અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં કંપની સંચાલકને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે By Connect Gujarat Desk 22 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: વેસુની સુપીરિયર હોટેલમાંથી સેક્સ એન્ડ ડ્રગ્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ સુરતશહેરના વેસુ વિસ્તારમાં આવેલ સુપીરિયર હોટલમાંથી પોલીસે સેક્સ એન્ડ ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે,અને ત્રણ લલના સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ફાર્મા ઉદ્યોગોમાં દવા નહીં પણ ડ્રગ્સ બને છે! ચૈતર વસાવાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 16 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ડ્રગ્સ ઝડપાવાના મામલે ઉદ્યોગકારોને અસલામતીનો ડર, જુઓ શું હોય છે કેમિકલ જોબવર્ક કોડ સિસ્ટમ ! અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ૫ હજાર કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપી પાડી પોલીસે કંપનીના ત્રણ ડીરેક્ટર કેમિસ્ટ અને કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 14 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંક્લેશ્વરમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મામલે હવે રાજકીયક્ષેત્રે આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે.અને કોંગ્રેસના મુમતાઝ પટેલે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોનો ભાજપના MLA અને જિલ્લા પ્રમુખે રદિયો આપ્યો હતો. By Connect Gujarat Desk 14 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn