ગુજરાતસંઘ પ્રદેશ’ દમણ : ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ-પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં દીવ-દમણ જિલ્લા પ્રમુખોની વરણી... દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની ઉપસ્થિતિમાં નવા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા By Connect Gujarat Desk 11 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું By Connect Gujarat 05 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ પ્રીમિયર લીગ સીઝન-3ના ખેલાડીઓનું ઓક્સન યોજાયું, BDCAના પ્રમુખ દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચ પ્રીમિયર લીગ સીઝન-3ના 1,370 ખેલાડીઓનું ઓક્સન યોજાયું હતું. By Connect Gujarat 20 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જ્ન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું.દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી By Connect Gujarat 05 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજકીય અગ્રણીઓએ આકાશમાં લગાવ્યો પેચ,પતંગના પર્વની ઉજવણીમાં આગેવાનો જોડાયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી By Connect Gujarat 14 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 207 લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાય... ભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે. By Connect Gujarat 01 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રૂ. 3.25 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયનું નિર્માણ, રાજ્યમંત્રી નરેશ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ... ભરૂચ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી નરેશ પટેલના હસ્તે રૂ. 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ ₹3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરાયું શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. By Connect Gujarat 12 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ:હોટલ હયાતનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામેલ હોટલ હયાતનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 31 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn