Connect Gujarat

You Searched For "Dwarka"

દ્વારકા :દ્વારકાધીશ મંદિર ભકતો માટે થયું "અનલોક:, પ્રથમ દિવસે જ ધસારો

11 Jun 2021 9:17 AM GMT
કોરોનાની બીજી લહેરમાં બંધ કરાયું હતું મંદિર, ભીડને રોકવા માત્ર 50 વ્યકતિઓને અપાતો પ્રવેશ.

દેવભૂમિ દ્વારકા: બોટમાલિકોની હડતાળમાં છકડા રીક્ષા ચાલકોની પણ કફોડી હાલત, જુઓ શું છે મુશ્કેલી

18 Jan 2021 12:38 PM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના બોટ માલિકોએ ફિશિંગ બંધ કરી છેલ્લા 5 દિવસથી હડતાળ પર ઉતર્યા છે જેના કારણે રિક્ષા ચાલકો પણ આર્થિક મુશ્કેલીમાં...

દ્વારકા : ખંભાળીયામાં યુવાનને નગ્ન અવસ્થામાં બજારમાં ફેરવાયો, તમે પણ જુઓ

1 Dec 2020 11:35 AM GMT
દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં બનેલી ઘટનાએ પોલીસની આબરૂના ધજાગરા તો ઉડાવ્યાં છે પણ બજારમાંથી પસાર થતાં સૌ લોકોના માથા શરમથી ઝુકાવી દીધાં હતાં.તમારા...

દ્વારકા : નવી ધ્રેવાડ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર વ્યકતિના મોત

1 Dec 2020 11:20 AM GMT
દ્વારકા પાસે આવેલી ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકતિઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજયાં છે. કારમાં સવાર...

કોરોના મહામારીના કારણે રાજ્યભરમાં દેવ દિવાળીની કરાઇ સાદગીપૂર્વક ઉજવણી, જુઓ કેવો હતો મંદિરોમાં માહોલ..!

1 Dec 2020 7:35 AM GMT
હિંદુ ધર્મમાં પંચાંગ પ્રમાણે દેવ દિવાળીનો તહેવાર કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જેમ પ્રકાશનો પર્વ દિવાળી 5 દિવસનો છે, તેમ દેવ દિવાળી પણ...

દ્વારકા : મુંદ્રાથી આફ્રિકા જઇ રહેલાં જહાજમાં અચાનક ભરાયું પાણી, જુઓ પછી શું થયું

27 Sep 2020 8:16 AM GMT
કચ્છના મુંદ્રા બંદરથી આફ્રિકા જઇ રહેલાં જહાજમાં અચાનક પાણી ભરાય જતાં તે ડુબવા લાગ્યું હતું. બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડની ટીમે દોડી જઇ જહાજમાં સવાર 12...

જન્માષ્ટમી તહેવાર પર ઇતિહાસમાં પહેલી વખત દ્વારકા જગત મંદિર બંધ રહેશે

6 Aug 2020 4:02 PM GMT
કોરોનાની મહામારીને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જન્માષ્ટમી ઉત્સવને ધ્યાને લઇને દ્વારકા...

દ્વારકા : મેઘરાજાએ વરસાવ્યો કહેર, સાંસદ પુનમબેન માડમે મદદની લોકોને આપી ખાતરી

12 July 2020 10:53 AM GMT
દેવભુમિ દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા થતાં ઠેર ઠેર તારાજી સર્જાય છે ત્યારે સાંસદ પુનમબેન માડમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને...

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઉદ્યોગપતિએ રિવોલ્વરથી ફાયરિંગ કરી આપઘાત કર્યો, પોલીસે શરૂ કરી તપાસ

18 Jun 2020 2:22 PM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક ઉદ્યોગપતિએ પોતાની રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી...

દેવભૂમિ દ્વારકા : “પ્રતિકાત્મક હોળી” કરી ખેડૂતોએ નોંધાવ્યો સરકાર સામે વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો..!

9 March 2020 11:39 AM GMT
દેવભૂમિ દ્વારકાજિલ્લાના સૌથી મોટા ડેમનું સ્ટ્રક્ચર નબળું પડતા ડેમ વહેલી તકે સમારકામ કરવામાંઆવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ હતી. પરંતુ હજુ સુધી...

દ્વારકા : સમુદ્રમાં ડુબકી લગાવી યુવાને કર્યું કઇ એવું કે, તમારી છાતી 56 ની થઇ જશે

26 Jan 2020 8:58 AM GMT
સમગ્ર દેશમાંપ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકાના સમુદ્રમાં ડુબકીલગાવી એક યુવાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તમે આકાશ અને...

દ્વારકા : ‘માનવ રહિત’ ફાટક પરથી પસાર થતી હતી કાર અને અચાનક આવી ટ્રેન, જુઓ પછી શું થયું

19 Jan 2020 9:05 AM GMT
ટ્રેનના એન્જીન સાથે કાર 50 મીટર સુધી ઢસડાઇ દેવભુમિદ્વારકા જિલ્લામાં માનવ રહિત ફાટક પરથી પસાર થઇ રહેલી કાર એકસપ્રેસ સાથે અથડાતાંકારમાં સવાર ત્રણ લોકોને...