ભરૂચ: SOGએ પાન પાર્લરમાં પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ કરતા ઇસમની કરી ધરપકડ
પોલીસને બાતમી મળી હતી ક મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
પોલીસને બાતમી મળી હતી ક મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.
સિગારેટ પીવી એ કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. સિગારેટનું વ્યસન વ્યક્તિને કેન્સરના ઉંબરે લઈ જાય છે. જ્યારે વર્તમાન સમયમાં ઈ-સિગારેટનું ચલણ વધ્યું છે.
અમર પાન નામની શોપમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડા પાડીને પ્રતિબંધીત ઇ સિગારેટને જથ્થો ઝડપી પાડ્યો
ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ઇલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ.80 કરોડની કિંમતની જપ્ત કરી છે
અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ઈસમોને ઈ-સિગારેટના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે