શિક્ષણ ભાવનગર: કોરોનાની રસીથી યુવતીનો કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો છતાં પહોચી બોર્ડની પરીક્ષા આપવા કોરોના મહામારીથી બચવા વેક્સિન લેતાં તેની ગંભીર આડઅસરનો ભોગ બનેલી વિદ્યાર્થીનીને કમ્મરથી પગ સુધીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું By Connect Gujarat 16 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ સેમેસ્ટર-7ની ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું... લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થીનોએ અભિનંદન પાઠવવામાં આવ્યા By Connect Gujarat 15 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ગુજરાતમાં પરીક્ષામાંથતી ગેરરીતિને અટકાવવા રાજ્યપાલે આપી કાયદાને મંજૂરી, વાંચો વધુ... ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા. By Connect Gujarat 06 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધો-1માં પ્રવેશ મામલે વાલીઓ બન્યા આક્રમક... નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મામલે વાલીઓ આક્રમક બની વડોદરાના કમાટીબાગ ખાતે માનવ સાંકળ રચી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સુરત : ટ્રાયબલ વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર, મનોરંજન સાથે બાળકોને અપાય રહ્યું છે શિક્ષણ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે, જેમાં 4 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાય છે, By Connect Gujarat 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ગુજરાતના અભયે CAT 22 ક્રેક કર્યું અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા કરિયરમાં આગળ વધવાની ઘણી તકો છે.તમને MBA કરીને ભારતમાં, વિદેશમાં અને સ્ટાર્ટઅપ્સમાં કામ કરવાની તક મળે છે. By Connect Gujarat 26 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ખાનગી સ્કૂલને પણ ટક્કર મારે એવી અંતરિયાળ વિસ્તારની આ સરકારી શાળા નિહાળી રહી જશો દંગ ખેડબ્રહ્માની પરોયા પ્રાથમિક શાળા ખાનગી સ્કૂલને મારે છે ટક્કર પ્રોજેક્ટર દ્રારા સરકારી શાળામાં અપાય છે શિક્ષણ By Connect Gujarat 11 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સુરત : બાળકોના પગની છાપ લઈ ફોટો ફ્રેમ બનાવી અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ યોજાયો… રાજ્ય સરકાર દ્વારા તા. 23થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય 17મા 'શાળા પ્રવેશોત્સવ'ની શરૂઆત કરવામાં આવી છે By Connect Gujarat 23 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે. By Connect Gujarat 21 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn