ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઉતર્યા ચૂંટણીની રણભૂમિમાં, પત્ની માટે રોડ શો દ્વારા કર્યો પ્રચાર
જામનગરમાં 78 વિધાનસભાના ઉમેદવાર રિવા બાને જિતાડવા તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા