PM મોદી કરશે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ...
ભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM
ભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાનો ચૂંટણી પ્રચાર વિદ્યુત ગતિએ ચાલી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જામનગર વિધાનસભા 78 ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે.
રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ મોડી રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.