ભરૂચ : વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હિંસક હુમલાનો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ નોંધાવ્યો વિરોધ...
વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હુમલાનો મામલો, રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય છે તંત્રને રજૂઆત
વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હુમલાનો મામલો, રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય છે તંત્રને રજૂઆત
ચૂંટણી પંચે શનિવારે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથોને અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણીમાં પક્ષના નામ અને તેના પ્રતીકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો, ભાજપ દ્વારા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' કેમ્પેઇનની શરૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
તા.10 ઓકટોબરે ભરૂચના આમોદમાં યોજાશે કાર્યક્રમ, PM મોદી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, પી.એમ.ના કાર્યક્રમ પૂર્વે વરસાદનું વિઘ્ન
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ રાજકીય પાર્ટી સાથે બેઠક કરશે.
કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સમગ્ર હવે ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે.