વલસાડ: PM મોદીએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ, વિશાળ જનસભા સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.પી.એમ.મોદીએ વલસાડ જીલ્લામાં ભાજપની વિશાળ જનસભા સંબોધી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.પી.એમ.મોદીએ વલસાડ જીલ્લામાં ભાજપની વિશાળ જનસભા સંબોધી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. તેવામાં ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો સતત પ્રયાસ કરે છે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત
અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી પદયાત્રામાં બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ જોડાયા છે.
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.