કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, રાહુલ ગાંધી-જગદીશ ઠાકોર સહિત આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે
મજૂરા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશાળ ભવ્ય સંમેલન યોજાયું હતું. આ તકે મોટી સંખ્યામાં મજુરા વિધાનસભાના ભાજપના કાર્યકરો જોડાયા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકનનો અંતિમ દિવસ, ભરૂચની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન
ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 5 નવા નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે.
વિધાનસભા મતદાન વિસ્તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ૩૦ જેટલી ચેકપોસ્ટ ઊભી કરી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત નોંધાવવા માટે વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદ કલેક્ટર દ્વારા યોજાય કાર્યશાળા,ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને આપવામાં આવી તાલીમ