અમદાવાદ : ભાજપ-કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ભર્યા નામાંકન, સમર્થકોમાં ઉત્સાહ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે 78 વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રાંત કચેરીઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે,
સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-ભાવનગરના કાર્યકરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તરૂણ ગઢવીનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો
અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે