આસામમાં NDAનો વિજય, બે ઉમેદવારો રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા
ભાજપના કણાદ પુરકાયસ્થ અને આસામ ગણ પરિષદના બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય આસામથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. શુક્રવારે એક અધિકારીએ આ માહિતી આપી.
ભાજપના કણાદ પુરકાયસ્થ અને આસામ ગણ પરિષદના બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય આસામથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. શુક્રવારે એક અધિકારીએ આ માહિતી આપી.
ભરૂચ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીઓ પર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી
અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર આયોજિત પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જન આશીર્વાદ યાત્રા યોજાય હતી.
મહારાષ્ટ્રમાં બીએમસી અને સ્થાનિક નગર નિગમની ચૂંટણી પહેલાં જ મહાયુતિમાં તિરાડ પડી છે. મહાયુતિમાં ખેંચતાણ વચ્ચે અજિત પવાર એકલા ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે,ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને પાર પાડવા માટે ચૂંટણી અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી
પૂર્વ આઈપીએસ અધિકારી અને પુડુચેરીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીનું કહેવું છે કે હવે આરોપો અને પ્રતિઆક્ષેપોનો યુગ પૂરો થઈ ગયો છે, લોકો આગળ વધવા માંગે છે.
અરવિંદ કેજરીવાલ અણ્ણા આંદોલન દ્વારા રાજકારણમાં આવ્યા હતા. તેઓ ભ્રષ્ટાચારનો અંત લાવવા અને લોકપાલ લાગુ કરવાનું વચન આપતા રહ્યા, પરંતુ તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. કેજરીવાલ તેમની સામેના ભ્રષ્ટાચારની કથાને ખતમ કરી શક્યા નથી.