શ્રાવણ મહિનાના પ્રારંભ પ્રસંગે જ સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનું સેટલમેન્ટના મુદ્દે વિરોધ પ્રદર્શન
શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,
શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,
કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આજ રોજ તમામ કર્મચારીઓ માટે CPRની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કર્યો છે.
ભારત બંધના આહ્વાનને લઇને ટાઉન હોલ ખાતે પડતર માંગ સાથે આંગણવાડી કર્મચારી સંગઠન મહિલાઓની બેઠક યોજી ભારે વિરોધ નોંધાવ્યો હતો.
સિવિલ હોસ્પિટલ અને ભોલાવ વિસ્તાર ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી હતી.