ભરૂચ: એસ.ટી.વિભાગના કર્મચારીઓએ દિવાળી પહેલા જ ફટાકડા ફોડી ઉજવણી કરી,જુઓ શું છે કારણ
ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.
ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા 39મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ હતી.
ત્યારે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ખાનગી કંપનીની ઓઈલ રિંગ પર ફસાયેલા કર્મચારીઓનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં 22 પોલીસ અધિકારીઓ અને 130 પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી કોમબિંગનું આયોજન કરાયું હતું