ગુજરાતગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની 1200 KMની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો... રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 22 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આગામી 3 વર્ષમાં ડિઝીટલ ઇકોનોમીમાં સૌથી વધુ યુવાનોને મળશે રોજગારી : રાજીવ ચંદ્રશેખર કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરની અધ્યક્ષતામાં “યુવા ભારત માટે નવું ભારત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : જુઓ, કેવી રીતે હર ઘર તિરંગા અભિયાનથી હજારો લોકો મેળવી રહ્યા છે રોજગારી..! હર ઘર તિરંગા અભિયાનના કારણે રાજ્યભરમાં તિરંગાનું અભૂતપૂર્વ વેચાણ થઈ રહ્યું છે. જેનો ફાયદો નાના વર્ગના લોકોને મળી રહ્યો છે, માનવામાં આવે છે By Connect Gujarat 14 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રહીયાદ ગામના બેરોજગાર લેન્ડ લૂઝર્સો રોજગારીના મુદ્દે ફરી એકવાર આંદોલનના માર્ગે,કલેક્ટરને કરાય રજૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથક સહિત આજુબાજુના કેટલાય ગામના લોકોએ પોતાની જમીન ગુમાવી છે અને હજારો ઉદ્યોગો સ્થપાયા છે By Connect Gujarat 08 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે કેબીન અર્પણ કરાયા... ભરૂચ જિલ્લા અંધજન મંડળે અમદાવાદની સી-ટ્રેડ શિપિંગ ઇન્ડિયા કંપનીના સીએસઆર ફન્ડમાંથી રોજગારી માટે કેબીન આપી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું છે. By Connect Gujarat 19 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : માછીમારોનો રોજગારી આપતો ઉદ્યોગ ભાંગીને આરે, વધતાં જતાં ડિઝલના ભાવથી માછીમારોની હાલત કફોડી By Connect Gujarat 12 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રોજગારી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં, વિરોધ વેળા પોલીસે કરી કાર્યકરોની ટીંગાટોળી... ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે By Connect Gujarat 31 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે યોજાયો પ્લેસમેન્ટ ફેર, વિધાર્થીઓને અપાય રોજગારીની તક... ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સિટી બસના કારણે રિક્ષાચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ,ચીફ ઓફિસરને કરાય રજૂઆત ભરૂચમાં શરૂ થયેલ સીટી બસ સેવાના કારણે રિક્ષા ચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ સાથે નગર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat 28 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn