Connect Gujarat

You Searched For "Environment"

ભરૂચ : વૈદિક હોળીનો માહોલ જામતા લાકડાના વેચાણમાં ઘટાડો, પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ એક આવકારદાયક પગલું...

23 March 2024 11:41 AM GMT
દર વર્ષે 80 હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે. ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે.

કુદરતી સૌંદર્યથી છલોછલ વાતાવરણમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો બીજે ક્યાય જવાની જરૂર નથી, ગુજરાતનાં આ સ્થળો છે કુદરતનો ખજાનો.....

8 Dec 2023 8:37 AM GMT
ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. જો તમે એડવેન્ચરના શોખીન હોય તો તમારા માટે આ જ્ગ્યા બેસ્ટ છે.

પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે જામનગરના યુવાન દ્વારા સાયકલ પર 8 રાજ્યનું ભ્રમણ…

21 Oct 2023 12:07 PM GMT
ભાગાદોડી અને હરીફાઈના યુગમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. પર્યાવરણ બચાવ માટે અને સ્વાસ્થય સારૂ રાખવા સાયક્લિંગ સારી કસરત માનવામાં આવે છે.

અંકલેશ્વર : સુરવાડી પ્રાથમિક શાળામાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, પર્યાવરણ-પ્રકૃતિને લગતી કૃતિઓ રજૂ કરાય...

11 Oct 2023 11:56 AM GMT
સુરવાડી પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, પર્યાવરણને લગતી કૃતિઓ રજૂ કરાય...

1 Sep 2023 11:58 AM GMT
સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું...

પર્યાવરણનું પિયર ગણાતી ગીર સોમનાથની કુરેશી નર્સરીમાં પૂરનો પ્રકોપ, લાખો વૃક્ષો અને રોપા થયા નષ્ટ..!

25 July 2023 7:43 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં વરસાદના કારણે આવેલા પૂરના પ્રકોપ બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

વલસાડ : કુદરતના ધરતી પર ધામા, પહેલા વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠી વિલ્સન હિલ

10 July 2023 10:17 AM GMT
ગુજરાતમાં ચોમાસું બેસતા જ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના સમયમાં લોકો કુદરતનો ખોળો ખુંદવાનું વધુ પસંદ કરતા હોય છે....

જામનગર : 9 ફૂટ લાંબી સાયકલ પર સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંદેશ સાથે સાયકલવીરનું ભારત ભ્રમણ...

24 May 2023 10:15 AM GMT
સમગ્ર ભારતમાં સાયકલ મારફતે પરિભ્રમણ કરતો યુવાન જામનગર ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભરૂચ : પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ત્રિપલ-R સેન્ટરનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન...

20 May 2023 12:22 PM GMT
પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ભરૂચમાં નગરપાલિકા દ્વારા પાંચબત્તી વિસ્તાર સ્થિત રંગ ઉપવન નજીક રિડ્યુસ, રિયુઝ, એન્ડ રિસાયકલ સેન્ટર એટલે કે,...

પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ સાથે નીકળેલા વાપીના યુવાનની સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં સ્વાગત...

30 March 2023 9:28 AM GMT
વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ખૂબ વિકટ બનતો જાય છે, ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે વૈજ્ઞાનિકો સમયાંતરે સંશોધનો કરતા રહે છે

આસ્થા સાથે પર્યાવરણનું જતન કરતું “સોમનાથ ટ્રસ્ટ”, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી તીર્થને બનાવ્યું હરિયાળું...

17 March 2023 8:16 AM GMT
શું આપ એ જાણો છો કે, સોમનાથ ટ્રસ્ટે શ્રદ્ધાળુઓના આસ્થાના જતનની સાથે સાથે પર્યાવરણ શુદ્ધિકરણનો મહાયજ્ઞ પણ આરંભ્યો છે.

વડોદરા : ભાયલીના પક્ષી મિત્ર બાળકોનો પર્યાવરણ પ્રેમ રંગ લાવ્યો, રાજ્યસ્તરે થયું સન્માન...

4 Jan 2023 11:02 AM GMT
વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે.