ભરૂચઅંકલેશ્વર: ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડ અંગે મનસુખ વસાવાના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના ! ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. By Connect Gujarat Desk 02 Dec 2024 15:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતી માટે 1 લાખ રૂપિયા લેવાતા હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ ! ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતીના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. By Connect Gujarat Desk 01 Dec 2024 14:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન,અનેક દર્દીઓને ભારે હાલાકી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે. By Connect Gujarat 25 Aug 2023 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 21 Apr 2023 12:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સાંસદ મનસુખ વસાવાએ ESIC હોસ્પિટલની લીધી મુલાકાત,દર્દીઓના પૂછ્યા ખબરઅંતર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 13 Oct 2022 16:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાણંદમાં 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રૂપિયા 750 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાવમાં આવી હતી. By Connect Gujarat 26 Sep 2022 20:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ: અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ ESIC હોસ્પિટલમાં બે ઑક્સીજન જનરેશન પ્લાન્ટ શરૂ થયા, કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાના હસ્તે લોકાર્પણ By Connect Gujarat 27 May 2021 15:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn