ભરૂચ : સ્ટ્રોંગરૂમમાં “EVM” બરાબર સચવાય છે કે, નહીં..! તેના પર નજર રાખવા AAPના પ્રતિનિધિઓની બાજનજર...
ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે.
ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે.
અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM અને VVPAT સ્લિપની 100% ક્રોસ-ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી.
જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે.
લાંબી રાહ જોયા પછી, શુક્રવારે સાંજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે આ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે