ગુજરાતબનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પરના 10 ઉમેદવારોના ભાવિનો ફેંસલો, શનિવારે 23 રાઉન્ડમાં યોજાશે મતગણતરી બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 70.54% જેટલું મતદાન થયું હતું અને મતદાન બાદ તમામ EVM મશીનને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશNDA સંસદીય દળની બેઠકમાં મોદી જુના અંદાજમાં જોવા મળ્યા, EVM પર કટાક્ષ સહિત કોંગ્રેસ પર વરસ્યા PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. By Connect Gujarat 07 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સ્ટ્રોંગરૂમમાં “EVM” બરાબર સચવાય છે કે, નહીં..! તેના પર નજર રાખવા AAPના પ્રતિનિધિઓની બાજનજર... ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે. By Connect Gujarat 19 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : લોકસભા ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું, EVM-VVPAT મશીનની ચકાસણી કરાય અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી. By Connect Gujarat 30 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશEVMને સુપ્રીમ કોર્ટની ક્લીનચીટ, બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM અને VVPAT સ્લિપની 100% ક્રોસ-ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી. By Connect Gujarat 26 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : પારદર્શક રીતે EVM–VVPAT મશીનનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું, કલેક્ટર સહિત રાજકીય પક્ષોની ઉપસ્થિતિ જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મતદારોમાં જાગૃતતા લાવવા તંત્ર દ્વારા જાહેર સ્થળો પર EVM-VVPAT નિદર્શન હાથ ધરાયું... ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે. By Connect Gujarat 02 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત833 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ, 8મી ડિસેમ્બરે ખુલશે મત પેટીઓ.. By Connect Gujarat 05 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશચૂંટણી પંચ આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે લાંબી રાહ જોયા પછી, શુક્રવારે સાંજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે આ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn