અમદાવાદઅમદાવાદ : વાહનોમાંથી થતાં ડીઝલ ચોરીના કારોબારનો પર્દાફાશ, રૂ. 18 લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ શહેરમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના કાળા કારોબારનો દાણીલીમડા પોલીસે પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 12 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ધો. 10-12ની નકલી રીસીપ્ટના કૌભાંડનો પર્દાફાશ, રાજકોટના શાળાકર્મીઓના નામ પણ બહાર આવ્યા ધોરણ 10 અને 12ની નકલી રીસીપ્ટનું કૌભાંડ દોલતપરાથી પોલીસે 1 શખ્સની ધરપકડ કરી રાજકોટના અન્ય 2 શખ્સોને વોંટેડ જાહેર કર્યા By Connect Gujarat 02 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆણંદ : ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 1.19 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 25 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : વર્ષો જૂની પરંપરા યથાવત રાખતો આદિવાસી સમાજ, પારંપારીક "ઢોલ મેળો" યોજાયો... હોળી-ધુળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને ઉજાગર કરતાં એવા ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વેસુમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસના દરોડા, માલિક-મેનેજર સહિત 20 લલના ઝડપાય સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 07 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 6 લાખથી વધુની નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ... દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી પોલીસે નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 23 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn