આંખના ઇન્ફેકસનથી બચવા અજમાવો આ અસરકારક નુસખા, નહીં લાગે eye flu…..
વ્યસ્ત જીવનશૈલીમાં આખોની નીચે ડાર્ક સર્કલ હોવું એક સામાન્ય સમસ્યા છે. થાક, સ્ટ્રેસ, ઓછી ઊંઘ વગેરેને કારણે આ બધુ થતું હોય છે.
આજે માણસ તેની બદલી રહેલ જીવનશૈલીના કારણે ઘણી શારીરિક સમસ્યાઓથી પરેશાન રહે છે.
રહાડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે દુઃખદ નિધન થતાં તેમના પુત્ર રાજેશ દવે દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરી તેમના પિતાના ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.