ભરૂચ : દહેજના વડદલા ગામે રોયલ કોલોનીમાં ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું મોત...
ભરૂચના દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મોત નીપજયું હતું.
ભરૂચના દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મોત નીપજયું હતું.
ઇન્ડોનેશિયન જ્વાળામુખી જોવું એ ચીની મહિલા માટે મૃત્યુનું કારણ બની ગયું. જ્યારે તે સળગતા જ્વાળામુખીની નજીક ફોટો માટે પોઝ આપી રહી હતી.
ગત તા. 22મી જુલાઈએ નવસારી શહેરમાં 2 કલાકમાં 9 ઇંચથી વધુથી વરસાદ નોંધાતા સડકો, ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. સમગ્ર શહેર જળ બંબાકાર થઈ રહ્યું હતું.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ
જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.
વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી રમતા રમતા પટકાતા દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.