ભરૂચ: પરિવારને 7વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા ભુજના ઇસમની પોલીસે કરી ધરપકડ
ભરૂચના પરિવારને 7વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા શખ્શને ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે.
વડોદરા : સરકારી પ્લોટમાં કરેલા ગેરકાયદે મકાનને દૂર કરવા ગયેલા તંત્ર સાથે પરિવારનું ઘર્ષણ..!
વાઘોડિયા રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની જગ્યા પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મેયર કેયુર રોકડીયા સહિત પાલિકાની ટીમ સ્થળ પર પહોચી હતી,
વડોદરા : ઉજ્જૈન-પાવાગઢ દર્શન કરી સુરત જઈ રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત...
વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના મોત થયા હતા,
રાજકારણ શું નથી કરાવતુ? એક જ દીવાલ વચ્ચે રહેતા બે સગા ભાઈઓ આ બેઠક પર લડશે ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટણી !
અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે
મોરબીની ગોઝારી ઘટના, એક જ ઘરમાં આવી 7 અર્થી, દ્રશ્યો નિહાળી કાળજુ કંપી ઉઠશે
મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના 7 સભ્યનાં દુઃખદ અવસાન થયા છે.
"સેવાકાર્ય" : ભરૂચમાં 75 વર્ષીય વૃદ્ધનું નિધન થતાં પરિવારજનોએ લીધો દેહદાન કરવાનો નિર્ણય...
આજરોજ ભરૂચ શહેર માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, ભરૂચ શહેરમાં માત્ર 15 જ દિવસમાં ફરી એકવાર દેહદાન થઈ રહ્યું છે.
પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન પરિવાર સાથે સુવર્ણ મંદિર પહોંચ્યો, લાઈનમાં ઉભા રહી વાહેગુરુના દર્શન કર્યા...
પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન પરિવાર સાથે અમૃતસર પહોંચી હતી. જ્યાં તેણે ગોલ્ડન પેન્ટલ જોયું. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની એક ઝલક પણ શેર કરી છે. આજે અભિનેતા તેની પત્નીનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
/connect-gujarat/media/post_banners/2525ec8803f486387e1b40df1a190fcf58e5ac1ccd2182927d4f4e677aa3119e.jpg)
/connect-gujarat/media/post_banners/32972a6b7757a4774af4d16f04448cf3b7791c09cf3da49a80bf04d17b4f986d.jpg)
/connect-gujarat/media/post_banners/40cbc48ce1993f180dc05816eb1f58849b9716298d62a4ab688ed02415e60f85.webp)
/connect-gujarat/media/post_banners/1ea63f66129e7caf8b5bd2f03f799613f439c2f131d0a216bebdf05a33a7c335.jpg)
/connect-gujarat/media/post_banners/ef53e23c265fd148df80a7e0d1ca05880658fb10e1ec98d23b97197fd1ab8781.jpg)
/connect-gujarat/media/post_banners/cc261d1f752fa0e01465cc3715d88222caf1053e211c00f7fac0ea9ebc28f9f5.jpg)
/connect-gujarat/media/post_banners/87b91160f0246177130e080663c1c3b11ed7b37a8fc1038b601a07f17878aa1e.jpg)
/connect-gujarat/media/post_banners/565fc3eb32b2baa7d3451a2267d0d4d03a81c4ee812710236c6ddbbea3c340b3.webp)
/connect-gujarat/media/post_banners/01d50001911d14762331ea6cadbf5a4c29c046806b72f5f7ec62a7109491c020.webp)
/connect-gujarat/media/post_banners/06f716b15a99aed4fadad8e2b391e5ef50b08453108750043ffb8f1041b66896.webp)