ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો કૃષિ મંત્રી રઘવજી પટેલે કરાવ્યો શુભારંભ
ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી
ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી
શરદ પવારે મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મોદી સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ કરવા માટે નીતિ બનાવવી જોઈએ. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં 2635 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે માત્ર બે રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે..
કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી
વેરાવળ તાલુકામાં તરબૂચ પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે તરબૂચનો ભાવ ન આવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
1500થી 1700 જ મળતા કાળી મહેનતની મજૂરી પર પાણીઢોળ થયો હોવાનો વસવસો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂત જગતનો તાંત ગણાઈ છે પણ બગસરા પંથકના ખેડૂતોને નીલગાયના રોજના ત્રાસ બાદ જંગલી ભૂંડની નવી આફતથી ખેતીના પાકો નષ્ટ થઈ રહ્યા છે