મહીસાગર : ભાદર કેનાલમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને હાલાકી..!
ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલમાં મેણાં ગામની સીમ નજીક મસમોટું ગાબડું પડ્યું છે
ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલમાં મેણાં ગામની સીમ નજીક મસમોટું ગાબડું પડ્યું છે
ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. શિયાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ સાથે ધરતીપુત્રો ચિંતામાં
સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે.
ભારે વરસાદથી તાલુકાના ખેડૂતોના કપાસ. ભીડા. ડાંગર અને શાકભાજી જેવા પાકને નુકશાન થયું છે.
તૌકતે વાવાઝોડાથી માંડ બેઠા થયેલા ખેડુતો હવે ગુલાબ અને શાહીન નામના વાવાઝોડા સામે લાચાર બની ગયાં છે.