ગીર સોમનાથ : કોડીનારના સરખડીમાં ભીષણ આગ, 50 વિંઘામાં થયેલો ઘઉંનો પાક નષ્ટ
ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..
ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..
ઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે.
જિલ્લામાં વર્ષો પહેલા બનેલ સુખી સિંચાઇના ડેમમાં આજે ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે જેની સામે અધિકારી કોઈ પગલાં ન લેતા ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે.
એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સુરતના આભવા ગામની વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.
મહત્તમ પહાડી અને ઠંડા પ્રદેશમાં કરવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ કરી રહ્યા છે.
પેટલાદના રંગાયપુરામાં ગત સાંજના સમયે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારોના મકાનો બળીને ખાખ થવા પામ્યા હતા.
ખેડા જિલ્લાના રૂણ ગામે રેલ્વે વિભાગ અને ખેડુતો વચ્ચેનો વિવાદ વકરી રહયો છે.