ભાવનગર : સિંચાઇ માટે પાણી નહીં ખેડૂતોના વલખાં, ભૂગર્ભ જળસ્તર પણ હજારો ફૂટ જમીન નીચે પહોચ્યું
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષ થી સારો વરસાદ વરસવા છતાં ખેડૂતો ઉનાળામાં પિયતના પાણી માટે વલખા મારવા પડે છે
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષ થી સારો વરસાદ વરસવા છતાં ખેડૂતો ઉનાળામાં પિયતના પાણી માટે વલખા મારવા પડે છે
ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ મળતા નથી
દેશના પ્રધાનમંત્રી દ્વારા આજના ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે ખેતી લક્ષી વિવિધ જાહેરાતો તેમજ શિબિરો સહિતના પ્રયત્નો હાથ ધરાયા છે
ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.
આમોદ તાલુકાના સરભાણ ખાતે SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અઠવાડિયામાં એક દિવસ વીજ કાપ મુકવામાં આવ્યો છે. જેનો ભરૂચ જિલ્લા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખે સ્વીકાર કર્યો છે
મક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.