ભરૂચ ભરૂચ : ઝઘડીયાના ઉટિયા ગામે માથાભારે પશુ પાલકોનો ખેડૂત પર હુમલો, પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર અપાયું ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું. By Connect Gujarat Desk 30 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઉમલ્લાના ખેડૂતે ઝઘડીયા તાલુકાને અપાવ્યું ગૌરવ, વિદેશમાં કર્યા કેળાં એક્સપોર્ટ... ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કેળનું વાવેતર કરાયા બાદ વિદેશમાં એક્સપોર્ટ કરતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. By Connect Gujarat Desk 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: વડીયા પંથકમાં ખેતરમાં કામ કરી રહેલ ખેતમજુર પર દીપડાએ કર્યો હુમલો, સારવાર અર્થે ખસેડાયો વડીયા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે.ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો. By Connect Gujarat Desk 28 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડૂતની મહેનતની કમાણી આગમાં “ખાખ” : પાટણ-બામરોલીના મકાનમાં આગ લાગતાં રોકડ-દાગીના બળી ગયા સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાં રહેલ રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા. By Connect Gujarat Desk 14 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિંસક થઈ રહ્યું છે ખેડૂત આંદોલન, હરિયાણામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ By Connect Gujarat Desk 14 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુરમાં ફુલાવરનું બિયારણ નિકળ્યું ભેળસેળવાળું, ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો... જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતે સીજન્ટાનું લકી કંપનીનુંનુ ફુલાવરનું બિયારણ ખરીદી કરી દોઢ વીધામાં વાવેતર કર્યું હતું By Connect Gujarat Desk 13 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગર તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યા, શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કર્યું તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે By Connect Gujarat Desk 07 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ખેડૂતે વીજળીની ખેતી કરી,સોલાર પ્લાન્ટ બન્યો આશિર્વાદ સ્વરૂપ ગુજરાતમાં ખેડુતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે.બાગાયત ખેતી, રોકડીયા પાક વાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો. By Connect Gujarat Desk 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એકસરખા નામનો લાભ ઉઠાવી બિન ખેડૂતને ખેડૂત બનાવી દેવાના કૌભાંડની મહિલાએ ફરિયાદ કરી અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. By Connect Gujarat Desk 20 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn