“તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી” કહી ગીર સોમનાથના ખેડૂતને વિધિના બહાને છેતરનાર મામા-ભાણેજની ધરપકડ...
ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા
ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સામાન્ય રીતે ખેતીને ખોટનો સોદો ગણવામાં આવે છે. ઘણી વખત પાક સારો આવે તો પણ ઓછા ભાવને કારણે તેને રસ્તા પર ફેંકી દેવાની વાત આવે છે.
ચોટાસણ ગામના ખેડૂત રાકેશ ચૌધરી દિકરીઓના લગ્ન ચોરીમાં ઘી, છાણા સહીત ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ તેમજ સગર્ભા દિકરીઓને દૂધ-ઘીનું દાન અર્પણ કરે છે.
2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અનેક પ્રકારના ફળ-ફળાદિની ખેતી થઇ રહી છે.કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુ વધુ જોવા મળતા હોય છે
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી.
ઉંટીયાદરા ગામના ખાતેદારોથી 54 જેટલા લાભાર્થી ખાતેદારોને આ એવોર્ડ જાહેર થતા એક એકરે રૂપીયા એક કરોડ મળવાપાત્ર થશે