વરસાદથી સૌથી વધુ પ્રભાવિત નવસારી જિલ્લાને કેશડોલ્સ સહાય પેટે રૂ. 5 કરોડ ફાળવાયા : મહેસુલ મંત્રી
મહેસુલ મંત્રીએ લીધી ગાંધીનગર SEOCની મુલાકાત, વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો ચિતાર મેળવ્યો
મહેસુલ મંત્રીએ લીધી ગાંધીનગર SEOCની મુલાકાત, વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો ચિતાર મેળવ્યો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ સ્થિત પાટીદાર ઓર્ગેનીક ફાર્મમાં ખેડૂતે ઇઝરાઇલ ખારેકની સફળ ખેતી કરી બતાવી છે.
જિલ્લાના પ્રગતિશીલ ખેડુત શ્રીકાંતભાઈ ડ્રેગનફ્રૂટની ખેતી કરીને ત્રણ વર્ષમાં દોઢ કરોડ રૂપિયા કમાયા છે. તેમના આ સાહસમાં સરકારનો પણ સાથ છે.
ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં ટીપુંય પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષ થી સારો વરસાદ વરસવા છતાં ખેડૂતો ઉનાળામાં પિયતના પાણી માટે વલખા મારવા પડે છે
ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ મળતા નથી
દેશના પ્રધાનમંત્રી દ્વારા આજના ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે ખેતી લક્ષી વિવિધ જાહેરાતો તેમજ શિબિરો સહિતના પ્રયત્નો હાથ ધરાયા છે
ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.