ગીર સોમનાથ : કેસરના આંબા પર ખરણ આવતા ખાખડીઓ ખરી પડી, આ વર્ષે કેરીના ભાવો આસમાને રહેશે..!
ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે.
ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે.
ઘોઘા તાલુકાના પીપરલા ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન હડપી લેવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે.
ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે
સાપુતારા સહીત ડાંગ અને વલસાડ તેમજ વાપીમાં કમોસમી માવઠું વરસતા કેરી સહિતના અન્ય પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.
પાકના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ કપરાડાની નાનાપોન્ઢા એપીએમસી માર્કેટમાં ટામેટાનો જથ્થો ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો
માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ અને ટાવર નાખવાના પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે.