ભરૂચ: ભારત બંધના એલાનને કોઈ પ્રતિસાદ નહીં, ખેડૂત આગેવાનોને કરાયા નજર કેદ
આજરોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો
આજરોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો
આવતીકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી છે.
હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે.
નહેરનું પાણી ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ સમાન બનતું હોય છે. એમાં પણ ખાસ કરીને ચોમાસા બાદ અપાતું રોટેશન ડાંગરના પાક માટે ઘણું મહત્વનું હોય છે.
13મી ફેબ્રુઆરીએ યોજાનાર ખેડૂતોના આંદોલનની ચર્ચા વચ્ચે દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર પર સતર્કતા વધારી દીધી છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે