ગુજરાતમાં પ્રથમ વખત જામનગર-હાપા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ મરચાનો ભાવ મળતા ખેડૂતોની લાંબી કતાર...
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સૂકા મરચાનો સારો ભાવ મળતા મોટા પ્રમાણમાં આવક શરૂ થવા પામી છે,
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સૂકા મરચાનો સારો ભાવ મળતા મોટા પ્રમાણમાં આવક શરૂ થવા પામી છે,
અમરેલી જિલ્લાના ખેતીવાડી વિસ્તારોમાં દિવસ દરમ્યાન વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો PGVCL કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં સિંચાઇની કેનાલો શોભાના ગાઠિયા સમાન બની છે
જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં નીલગાય, ગુલાબ અને જંગલી ભૂંડના હુમલાથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે,
આ વર્ષે અંદાજિત 1લાખ 70 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા પર વધુ પસંદગી ખેડૂતો ઉતારી છે
જિલ્લામાં આ વર્ષે 3,300 હેક્ટરમાં ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું છે.રવિપાકમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો ચણા ઘઉંનું વાવેતર કરે છે