અમરેલી: આ વર્ષે પણ કેરીનો પાક ઓછો ઉતરે એવા એંધાણ,જુઓ શું છે કારણ
અમરેલી જીલ્લામાં કેરીના પાકને લઈ ચિંતા, કેરીની પકવતા ખેડૂતોની માઠી દશા, આંબાના અડધા વૃક્ષમાં જ ફૂલ આવ્યા
અમરેલી જીલ્લામાં કેરીના પાકને લઈ ચિંતા, કેરીની પકવતા ખેડૂતોની માઠી દશા, આંબાના અડધા વૃક્ષમાં જ ફૂલ આવ્યા
નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી-કવિઠા વચ્ચે ગાબડું પડ્યું છે. આ કેનાલમાં ભંગાણથી ભરૂચ પર પાણીનું સંકટ ઊભું થયું છે.
અમરેલી જિલ્લાનું મેવાસા ગામ… 700થી 800 જેટલા ખેડૂત ખાતેદારો ધરાવતા મેવાસા ગામમાં ખેડૂતો નોંધારા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમુલ દ્વારા પશુ પાલકોને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે અને દૂધના ખરીદ ભાવમાં 20રૂપિયાનો વ્હાદારો કરવામાં આવ્યો છે
અમરેલી જિલ્લામાં ગામડાઓમાં કપાસની ખરીદી ઓછી થતાં APMCમાં જાહેર હરાજીમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.
વાલિયા તાલુકાના તુણા ગામમાં રહેતા દેવેન્દ્રસિંહ માટીએડાનું ખેતર વાલિયાના નલધરી-વટારીયા ગામની સીમમાં આવેલ છે
ટેકનોલોજી સપ્તાહના પાંચમા અને અંતિમ દિવસે પધ્ધતિ નિદર્શન, વ્યાખ્યાન, કિસાન ડે જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા, બદલાતા સમયમા બદલાતી કૃષિ ટેકનોલોજી અપનાવવા ખેડૂતોને અનુરોધ કરાયો હતો.