ભરૂચ: આમોદમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, નગરપાલિકાની બેદરકારી સામે આવી
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV કાર 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં છ લોકોના મોત થયા. એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માત મંગળવારે સવારે થયો હતો,
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કે.કે. માર્ટની બાજુમાં આવેલા વરસાદી કાંસમાં એક આખલો ફસાઈ ગયો હતો.
અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.
કાપડ નગરી સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ગતરોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું હતું જેનો હજુ સુધી કોઈ પત્તો લાગી શક્યો નથી ત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે
સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા.