હોળીના રંગોથી તમારી ત્વચા અને વાળને બગાડવા ન દો, આ રીતે કરો સારસંભાળ...
હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવતા હોય છે કહેવાય છે કે રંગો વિના હોળી અધૂરી છે.
હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવતા હોય છે કહેવાય છે કે રંગો વિના હોળી અધૂરી છે.
હોલિકા દહનનું આયોજન દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમનના દિવસે કરવામાં આવે છે. તેમજ આ તહેવારથી હોળીનો તહેવાર શરૂ થાય છે.
તહેવારોને ધ્યાનમાં અંકલેશ્વરના શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેવઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે.
દેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
માઘ માસની શુક્લપક્ષની પાંચમ પર મનાવવામાં આવતો તહેવાર વસંત પંચમી, આ દિવસે વિદ્યા,બુદ્ધિ અને જ્ઞાનદાયીની માં સરસ્વતીની પુજા કરવામાં આવે છે.