પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો આજથી પ્રારંભ, આજે રમા એકાદશીના પર્વનો શું મહિમા? વાંચો આ અહેવાલમાં
કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીને રમાં એકાદશી કહેવામાં આવે છે, ક્યાંક આ એકદશને રંભા એકાદશી અને કાર્તિકકૃષ્ણકૃષ્ણ એકાદશી કહેવામાં આવે છે
કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીને રમાં એકાદશી કહેવામાં આવે છે, ક્યાંક આ એકદશને રંભા એકાદશી અને કાર્તિકકૃષ્ણકૃષ્ણ એકાદશી કહેવામાં આવે છે
તમે ગ્રીન ફટાકડા વિશે ઘણી વાર સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે તે સામાન્ય ફટાકડાઓથી કેવી રીતે અલગ છે? તો આવો જાણીએ કે ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડા કરતા કેવી રીતે અલગ છે? તેમજ તેઓને બજારમાં કેવી રીતે ઓળખી શકાય?
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે.
દર વર્ષે શારદીય નવરાત્રીનાં નવલા નોરતા પૂરા થતાની સાથે જ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.
દશેરાનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના દસમા દિવસે અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે.
સુરત શહેર તથા જિલ્લામાં હાલ નવરાત્રીમાં નાના બાળકોથી લઈને યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં યોજાયેલા એક્વા ગરબા શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા
ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે