ભરૂચ: શાણા, સોજજા અને પરફેકટ જેન્ટલમેન એવા પારસીઓનું આજે નુતન વર્ષ
ભારત દેશમાં દુધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી
ભારત દેશમાં દુધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી
ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજારા ચોથના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરની તમામ બીઆરટીએસ બસ અને સીટીમાં આજે બહેનો અને નાના બાળકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રતિમાનું સ્થાપન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ નિમિતે સમાજના વિવિધ વર્ગોની બહેનો તેમજ બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
છેલ્લા ૨૫૦ વર્ષથી મેઘરાજાની સ્થાપના કરી શ્રાવણ માસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થતી હોય છે.
કચ્છ યુનિ.ના આસી.પ્રોફેસરે ટિમ સાથે તૈયાર કરી શોર્ટ ફિલ્મ, ગુજરાતી ફિલ્મોત્સવમાં અવોર્ડ માટે પસંદગી કરવામાં આવી