ભરૂચ: નેત્રંગના વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છેજાણો શું છે કારણ.
નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા
નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા
ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...
ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી પર લાગવાયો પ્રતિબંધ.
રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે.
હોળી-ધુળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને ઉજાગર કરતાં એવા ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના વિવિધ વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, રંગો અને પિચકારીના સહિતની ચીજવસ્તુના હંગામી ધોરણે સ્ટોલ લાગી ગયા છે.
રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.