સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનો ઉપદ્રવ,દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બીમાર પડ્યા
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ટીપ્સ: હવામાનમાં ફેરફાર સાથે, બાળકો બીમાર થવાનો ભય રહે છે. શરદી અને ઉધરસ સામાન્ય છે.
આ વરસાદી ઋતુમાં ચિકનગુનિયાના કેસો વધી રહ્યા છે. આ મચ્છરજન્ય તાવ વાયરસ દ્વારા ફેલાય છે. ચિકનગુનિયા વાયરસ હવે પરિવર્તિત થઈ રહ્યો છે.
સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે.
સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે.