વડોદરા: પાદરાની વિઝન કંપનીમાં ભીષણ આગ,સમગ્ર પ્લાન્ટ બળીને ખાક
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારે રાત્રે એક ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગેલી ભીષણ આગમાં 17 લોકોના મોત થયા છે.
છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ પાસે ઝરવા પુલ ઉપર અમદાવાદથી છોટાઉદેપુર આવતી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી.
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અર્થવ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી