ભરૂચ: આમોદમાં હાઈવા ટ્રકમાં આગથી દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલ નગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી.આગને પગલે નાસભાગ મચી જવા પામી
MPના ખંડવામાં મશાલ રેલી દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો
ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ભરૂચના બાયપાસ ચોકડી પર આવેલી હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ
મંગળવારે નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગે તંત્ર અને ફાયર બ્રિગેડને દોડતા કરી દીધા હતા